@growthmindset
Base ecosystem-માં આ અઠવાડિયે પણ કેટલાક રસપ્રદ અપડેટ્સ Base-નું આગલો મુખ્ય અપગ્રેડ Beryl હવે Sepolia testnet-માં live છે. નવો B20 token standard દ્વારા tokenized assets-ને વધુ કાર્યક્ષમ સેટલમેન્ટ, ઓછા ખર્ચ, અને વૈશ્વિક એસેટ ટોકનાઈઝેશન માટે નવી ક્ષમતાઓ મળશે એવી અપેક્ષા છે.