growthmindset.base.eth🔵
@growthmindset
Stablecoins હવે mainstream payments-પર Coinbase અને Checkout.com-એ મળીને 50થી વધુ દેશોમાં 1,000+ enterprise merchants-ને USDC, USDT જેવા stablecoins accept કરવા માટેની સુવિધા launch કરી.
0 reply
1 recast
1 reaction