@growthmindset
Coinbase હવે AI એજન્ટ્સ-ને સીધા ટ્રેડિંગ કરવાની મંજૂરી આપે છે
Coinbase for Agents દ્વારા Claude, ChatGPT જેવા AI એજન્ટ્સ-ને પોતાનું account મળશે. તેના દ્વારા portfolio મેનેજ કરવા, trades એક્ઝિક્યુટ કરવા, DCA સ્ટ્રેટેજીઓ ચલાવવા અને idle funds ઓળખવા શક્ય બનશે.