growthmindset.base.eth🔵 pfp
growthmindset.base.eth🔵

@growthmindset

Coinbase હવે AI એજન્ટ્સ-ને સીધા ટ્રેડિંગ કરવાની મંજૂરી આપે છે Coinbase for Agents દ્વારા Claude, ChatGPT જેવા AI એજન્ટ્સ-ને પોતાનું account મળશે. તેના દ્વારા portfolio મેનેજ કરવા, trades એક્ઝિક્યુટ કરવા, DCA સ્ટ્રેટેજીઓ ચલાવવા અને idle funds ઓળખવા શક્ય બનશે.
0 reply
1 recast
1 reaction